બિગ બ્રેકીંગ GNA NEWS - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

બિગ બ્રેકીંગ GNA NEWS

GNA ABU – SANJIV RAJPUT

રાજસ્થાન આબુરોડ સિરોહી

ચાલતા ટ્રકમાં લાગી આગ…..

આબુરોડ-અંબાજી માર્ગ પર સિયાવા ગામની ઘટના…

રિકો પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા…

કપડાંથી ભરેલ ટ્રક ગુજરાત થી આબુરોડ આવી રહી હતી…

આગ લાગવાથી કોઈ જાનહાની નહીં, ટ્રક ચાલક સુરક્ષિત……