Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

અરવલ્લી: ભિલોડા “તાલુકા વિકાસ અધિકારી” તરીકે ફરજ બજાવતા એન.એચ.પરમાર નો વિદાય સમારંભ યોજાયો


GNA ARAVALLI. -JAGDISH PRAJAPATI.

જીએનએ અરવલ્લી :- ભિલોડા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા એન.એચ પરમાર સાહેબ નો વિદાય સમારંભ યોજાયો સાહેબે સરકારી નોકરીની શરૂઆત ક્યારે કરી હતી. સરદાર વલ્લભ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કાલીયાકુવા તાલુકો મેઘરજ મદદનીશ શિક્ષક તરીકે. અને ગ્રામસેવક તરીકે તણખલા. તાલુકો -નસવાડી જિલ્લામાં છોટાઉદેપુર ખાતે તેમજ
પોતાના વતન ખેરાલુમાં ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારી પંચાયત તરીકે તાલુકા પંચાયત કચેરી ખેરાલુ માં ફરજ બજાવેલ હતી અને તે પછી તાલુકા પંચાયત કચેરી ભિલોડા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે નિષ્ઠાવાન તરીકે ફરજ બજાવી હતી. અને તેમનો સ્ટાફ તેમજ અધિકારીઓ દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો.