GNA AHEMDABAD – SANJIV RAJPUT
જીએનએ અમદાવાદ: અમદાવાદ ના રામોલ વિસ્તારની ઘટના. અદાણી સકઁલ નજીક ના ગતરાળ માર્ગ પર આવેલ સેન્ટ ઝેવિયસઁ સ્કુલ સકુંલમા આવેલ પાણી ની ટાંકી મા ગરકાવ થતા તેનુ મોત નીપજીયુ હતું.

સેન્ટ ઝેવિયસઁ સ્કુલ ના સકુંલ ની આ ઘટના ને લઈ ને પોલિસ કાફલો એલ જી હોસ્પિટલ દોડી આવ્યો હતો.
એલ જી હોસ્પિટલ સકુંલ મા સ્કુલ ના પિન્સીપાલ સહિત સંચાલકો ઓ પણ દોડી આવ્યા હતા.

આ પરિવાર ની બે વર્ષની બાળકી અંકિતા ડામોર સેન્ટ ઝેવિયસઁની પાણી ની ખુલ્લી ટાંકી મા કેવી રીતે પડી તે અંગે અનેક તકઁવિતકો સજાઁયા છે જે તપાસના અંતે જ બહાર આવશે.
More Stories
ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળી આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવતા પીએમ મોદી. આજે માતા હીરાબાનો છે 100 મો જન્મદિવસ
ગાંધીનગર ખાતે “કચ્છ કલા કૂંજ” પ્રદર્શનનું AFWWA (R)ના પ્રમુખ દ્વારા કરાયું ઉદ્ઘાટન.
જામનગરમાં યોજાશે “આઝાદી કે અમૃત મહોત્સવ” અંતર્ગત “વીરાંજલી” કાર્યક્રમ