પંચમહાલ સાસંદ સભ્ય રતનસિંહ રાઠોડ દ્વારા ખેડૂતો માટે સિચાંઇના પાણી ભરવા માટે ગ્રાન્ટ ફાળવા લેખિત રજુઆત... - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

પંચમહાલ સાસંદ સભ્ય રતનસિંહ રાઠોડ દ્વારા ખેડૂતો માટે સિચાંઇના પાણી ભરવા માટે ગ્રાન્ટ ફાળવા લેખિત રજુઆત…

GNA MAHISAGAR – SAGAR ZALA

કપડવંજ,કઠલાલ,બાલાસિનોર,વીરપુર, લુણાવાડા તાલુકાના 150 ગામોને સુજલામ – સુફલામ યોજના તથા અન્ય વિવિધ યોજનાઓના સ્ત્રોત થી સિંચાઈ ની સુવિધા આપવા તથા ગામ તળાવોને જોડાણ કરી પાણીથી ભરવા માટે બજેટમાં નાણાં ની જોગવાઈ માટે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભેપન્દ્રભાઈ પટેલ સાહેબ તથા માનનીય મંત્રીશ્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા ઋષિકેશભાઈ પટેલને સાસંદશ્રી રતનસિંહજી રાઠોડ સાહેબ દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી.