
છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં કોરોના ટોપ ગીયરમાં..રાજ્યમાં કોરોનાના કેસ 500ને પાર થયા..

GNA AHMEDABAD-SANJIV RAJPUT
જીએનએ ગાંધીનગર: છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં કોરોના ટોપ ગીયરમાં..રાજ્યમાં કોરોનાના કેસ 500ને પાર થયા. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 548 કેસ..અમદાવાદમાં સૌથી વધુ 265 કેસ ..સુરતમાં 72 કેસ નોંધાયા.. વડોદરામાં 34 કેસ આણંદમાં 23 કેસ ..ખેડામાં 21 રાજકોટમાં 20 ..કચ્છમાં 13..છેલ્લા 24 કલાકમાં 65 લોકો ડિસ્ચાર્જ થયા. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1902.. રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મોત .. રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,30,015.. રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,487. રાજ્યમાં ઓમિક્રોન નવા 19 કેસ. રાજ્યમાં ઓમિક્રોનના કુલ 97 કેસ જોવા મળ્યા છે.
More Stories
અરવલ્લીઃડેમાઈ ગામે રોજગાર છીનવાઈ જવાના મુદ્દે લારીગલ્લા ધારકોએ બાયડ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું.
બનાસકાંઠા જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે જિલ્લાકક્ષાનો આંતરિક બદલી કેમ્પ યોજાયો.
સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિએ જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન