પિલોદરા ગ્રામ પંચાયતમાં યોજાયો મહિલા જાગૃતિ તાલીમ કેમ્પ... - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

પિલોદરા ગ્રામ પંચાયતમાં યોજાયો મહિલા જાગૃતિ તાલીમ કેમ્પ…

GNA BALASINOR – BRIJESH PATEL

  • દેવ , મેઘલીયા,પીલોદરા,જનોડ પાંડવા,સુતારીયા અને લીમડી આ મુજબના ગામોમાં મહિલા સશક્તિકરણ કરણ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાય
  • સખીમંડલ બચત મંડળો ,જૂથમંડળો ના સશક્તિકરણ ને લઈને ઉર્જા બચત ,પ્લાસ્ટિક મુક્ત ,સ્વચ્છતા, વ્યસનમુક્તિ ,પાણીનીબચત

બાલાસિનોર તાલુકાના પીલોદરા ગ્રામની પ્રાથમિક શાળામાં સરપંચશ્રી રંજનબેન ધર્મેશભાઈ પટેલિયા ના અધ્યક્ષ સ્થાને અને મહિલા સખીમંડલ ના પ્રમુખશ્રી દામીનીબેન કમલેશભાઈ અને મંત્રી સેજલબેન પ્રેગ્નેશ ભાઈ પટેલ નાઓ


ગુજરાત ઉર્જા નિગમ જેડા ગાંધીનગર ના આદેશ મુજબ જય બજરંગ ગ્રામ વિકાસ ટ્રસ્ટ મુ. સુરેન્દ્રનગર દ્વારા મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના કુલ આઠ ગામમાં મહિલા જાગૃતિ માટે આવરી લેવામાં આવ્યા છે

જેમાં દેવ , મેઘલીયા,પીલોદરા,જનોડ પાંડવા,સુતારીયા અને લીમડી આ મુજબના ગામોમાં મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાય ગયેલ જેમાં સખીમંડલ બચત મંડળો ,જૂથમંડળો ના સશક્તિકરણ ને લઈને ઉર્જા બચત ,પ્લાસ્ટિક મુક્ત ,સ્વચ્છતા, વ્યસનમુક્તિ ,પાણીનીબચત જેવા મુદાઓને લઈને તમામ ગામમાં ગ્રામજનો એ પૂરતો સહયોગ આપેલ અને તાલીમાં ખૂબ સરસરીતે નિહાળી તમામ મહિલા મંડળના બહેનો ખુબજ તાલીમનો લાભ લીધેલ છે