મહિસાગર જિલ્લાના કોંગ્રેસ માઇનોરીટી સેલના ચેરમેનની નિમણૂંક કરવામાં આવી... - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહિસાગર જિલ્લાના કોંગ્રેસ માઇનોરીટી સેલના ચેરમેનની નિમણૂંક કરવામાં આવી…

GNA MAHISAGAR -SAGAR ZALA

બાલાસિનોર નગરપાલિકામાં એક માત્ર કોંગ્રેસ ના 25 વર્ષ થી ચુંટાઈ આવતા કાઉન્સિલર અને બાલાસિનોર શહેર કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ નવાબખાન પઠાણ ને મહીસાગર જિલ્લા કોંગ્રેસ માઇનોરીટી સેલ ના ચેરમેન તરીકે નિમણુંક થવા બદલ મહિસાગર જિલ્લા GNA NEWS AGENCY તરફથી ખુબ ખુબ અભિનંદન