Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

બાલાસિનોર ખાતે કોરોના જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત લોકોને કોરોના પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા અને લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યુ

GNA MAHISAGAR – SAGAR ZALA

જીએનએ મહીસાગર : આજરોજ મહીસાગર જિલ્લાના બાલાશિનોર ખાતે કોરોના જનજાગૃતિ અભિયાન અને માસ્ક વિતરણનું આયોજન કરવામાં આવ્યું.


આપ ગુજરાત સહપ્રભારી શ્રી રાજેશ શર્માજી આપ ગુજરાત સંગઠનમંત્રી શ્રી જયેશ સંગાડા ,આપ મહીસાગર જિલ્લા પ્રમુખ શ્રી પ્રશાંત ભાઈ ગુર્જર આપ મહીસાગર મહામંત્રી શ્રી હિરેન શ્રીમાળી ની ઉપસ્થિતિમાં બાલાસિનોર ખાતે કોરોના જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત લોકોને કોરોના પ્રત્યે જાગરૂક કરવામાં આવ્યા અને લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યુ.