GNA MAHISAGAR – SAGAR ZALA
- છેલ્લા એક અઠવાડિયામાં અંદાજે ૨૯ થી વધુ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવ્યા આવેદનપત્રો.
- બાલાસિનોર તાલુકા ના અલગ અલગ સંગઠનો દ્વારા પણ આપવામાં આવ્યા છે આવેદનપત્રો.
- શું સરકાર દ્વારા સાંભળવામાં આવશે પ્રજા નો અવાજ તે જોવા નું રહ્યું…??


આજ રોજ બાલાસિનોર નાયબ કલેક્ટર સાહેબ શ્રી ને સર્વ સમાજ સેના અને યુવા ક્ષત્રિય સેના મહીસાગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ સોલંકી, અને તેમની ટિમ દ્રારા બોડેલી પંચાયત મા જમિયતપુરા સિમ માં ઝેરી કેમિકલ મેસર્સ મોર્યા એન્વાયરોમેન્ટ પ્રા.લિ. કંપની હાલ કાર્યરત છે જેના થી માનવ, પશુ, પક્ષી, જમીન, ને ખુબ નુકસાન થયી રહ્યું છે તો આ કંપની ને કામયી ધોરણે બંધ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું. અજયસિંહ ચૌહાણ, સ્મિતસિંહ ઝાલા, અનિરુદ્ધસિંહ ચૌહાણ, લાલાભાઇ ઝાલા, યુવરાજસિંહ રાઠોડ, વિજયભાઈ ચૌહાણ, હાજર રહ્યા
More Stories
ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળી આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવતા પીએમ મોદી. આજે માતા હીરાબાનો છે 100 મો જન્મદિવસ
ગાંધીનગર ખાતે “કચ્છ કલા કૂંજ” પ્રદર્શનનું AFWWA (R)ના પ્રમુખ દ્વારા કરાયું ઉદ્ઘાટન.
જામનગરમાં યોજાશે “આઝાદી કે અમૃત મહોત્સવ” અંતર્ગત “વીરાંજલી” કાર્યક્રમ