Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

બાલાસિનોર ના ગુંથલી ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વસ્થ્ય અંતર્ગત કાર્યક્રમ યોજાયો ..

GNA BALASINOR – BRIJESH PATEL

આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસર ડી.સી.વાટલીયાના ના માર્ગદર્શન હેઠળ અને મેડીકલ ઓફિસરશ્રી ડૉ.સચિન ઉપાધ્યાય ના સહયોગથી પ્રા.આ.કેન્દ્ર ગુંથલી રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આશા બહેનો અને પિયર એજ્યુકેટર બોલાવીને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશે સમજાવવામાં આવ્યા તેઓને કિશોરાવસ્થાના ફેરફારો, પોષક આહાર,સ્વચ્છતા અને ખોરાકની ટેવો, લોહતત્વ યુક્ત ખોરાક,રોડ ટ્રાફિક અકસ્માત ,શાળા છોડી દેવી તથા નાની ઉંમરે લગ્ન,યુવાની અને હિંસા,એનિમિયા,સિકલસેલ એનિમિયા,વ્યસન જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી અને પિયર અને(RKSK) ટોપી અને ટીશર્ટ આપવામાં આવી જેમા FHS અને એડોલેસન હેલ્થ કાઉન્સેલર(RKSK)હાજર રહ્યા હતા.