GNA MAHISAGAR -SAGAR ZALA

- વધતો જતો ડમ્પીંગ સાઈટ વિરોધ,આંદોલન કારીયોને મળતું જન સમર્થન.હવે જોવાનું રહ્યું કે શું સરકાર કયારે ડમ્પીંગ સાઈટ બંધ કરવાનો આદેશ કરે છે….

આજ રોજ બાલાસિનોર તાલુકા ના ડમ્પીંગ વિરોધ માટે 3 દિવસે આમરણ ઉપવાસ માટે બેઠેલા યુવા ક્ષત્રિય સેના અને સર્વ સમાજ સેના ના પ્રમુખ મહીસાગર સોલંકી હિતેન્દ્રસિંહ , બોડેલી સરપંચ અજીતસિંહ પરમાર, હઠીસિંહ સોલંકી, જુવાનસિંહ સોલંકીના સમર્થન માં કપડવંજના ધારાસભ્ય કાળુભાઇ ડાભી,ખેડા જિલ્લા ઉપ પ્રમુખ ડૉ તખતસિંહ સોઢા, વીરપુર તાલુકા અમુલ ડેરી પૂર્વ ડિરેક્ટર રાધુસિંહ પરમાર, બાલાસિનોર તાલુકા સદસ્યશ્રી નટવરસિંહ, પૂર્વ તા. પંચાયત પ્રમુખ અજમેલસિંહ,તા. પૂર્વ કારોબારી સભ્યના પ્રતિનિધિ ઉદેસિંહ ચૌહાણ, ભારતસિંહ વગેરેએ મુલાકાત લીધી. અને ડમ્પિંગ સાઈટ બંધ કરાવવા માટે દરેક પ્રકારે સમર્થન આપવાની વાત કરી
More Stories
ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળી આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવતા પીએમ મોદી. આજે માતા હીરાબાનો છે 100 મો જન્મદિવસ
ગાંધીનગર ખાતે “કચ્છ કલા કૂંજ” પ્રદર્શનનું AFWWA (R)ના પ્રમુખ દ્વારા કરાયું ઉદ્ઘાટન.
જામનગરમાં યોજાશે “આઝાદી કે અમૃત મહોત્સવ” અંતર્ગત “વીરાંજલી” કાર્યક્રમ