માઉન્ટ આબુના અધ્ધરદેવી મંદિરમાં એક સાથે ત્રણ રીંછ જોવા મળ્યા. . . - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

માઉન્ટ આબુના અધ્ધરદેવી મંદિરમાં એક સાથે ત્રણ રીંછ જોવા મળ્યા. . .

GNA NEWS-RAJASTHAN

RAKESH SHARMA

જીએનએ રાજસ્થાન (રાકેશ શર્મા): માઉન્ટ આબુ ના અધ્ધર દેવી મંદિર પરિસર મા એક સાથે ત્રણ રીંછ આવ્યા હતા. માદા રીંછ તેના બે બચ્ચા સાથે જોવા મળ્યું. આબુ ખાતે વસવાટ કરે છે 350 કરતા વધુ રીંછ. મંદિરના પરિસર પાસે રીંછ ફરતા જોવા મળ્યા હતા.