રાજસ્થાનના આબુરોડ તળેટીમાં પોલીસની રેડ. જુગાર પકડ્યો..14 ગુજરાતી પકડાયા.. - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

રાજસ્થાનના આબુરોડ તળેટીમાં પોલીસની રેડ. જુગાર પકડ્યો..14 ગુજરાતી પકડાયા..

GNA ABU ROAD – RAKESH SHARMA

જીએનએ અબુરોડ: તળેટીની હોટલમા પોલીસની રેડ ,14 ગુજરાતી જુગારી પકડાયા . આબુરોડ પોલીસ ની સુંદર કામગીરી. આબુરોડ થી માઉંટઆબૂ માર્ગ પર આવી છે હોટલ. તળેટી ખાતે આવેલી હોટલ હિલ વ્યુમા ચાલતો હતો જુગાર. 14 આરોપીની પોલીસે ઘરપકડ કરી. 1 લાખ 74 હજાર ની રકમ ઝડપાઇ. મોટા ભાગના આરોપીઓ વીરમગામના. ટુરીસ્ટ બનીને હોટલમા રોકાયા હતા

ગુજરાત મા જુગાર પર પ્રતિબંધ હોવાથી રાજસ્થાન રમવા આવ્યા હતા. આબુરોડ અને સિરોહી પોલીસે રેડ કરી કાયદેસર કાર્યવાહી કરી