રૈયોલી ડાયનાસોર મ્યુઝિયમ ૨૬મી જુને જહેર જનતા માટે બંધ રહેશે
જીએનએ લુણાવાડા : મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે તા. ૨૬/૬/૨૦૨૨ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ૧૧ કિલોમીટરના અંતરે આવેલ રૈયોલી ખાતેના દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક ખાતે રૂા. ૧૬.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું લોકાર્પણ કરવામાં આવનાર હોય આવતી કાલે ડાયનાસોર મ્યુઝિયમ બંધ રહેશે. તેમજ તા.૨૭/૦૬/૨૦૨૨ ને સોમવાર થી આ મ્યુઝિયમ રાબેતા મુજબ ચાલુ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્રારા જણાવવામાં આવ્યું છે.
More Stories
બાલાસિનોર : ફૈઝાને દરિયાઈ દુલ્હા મદ્રસ્તુલ મદીના માં વિદ્યાથીઓ દ્વાર ધ્વજ વંદન અને શહેર ના કેટલાક વિસ્તારો માં તિરંગા યાત્રા યોજાઈ
બાલાસિનોર રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્ક ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.
અરવલ્લીને આંગણે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના ભાવ સાથે શાનદાર ઉજવણી