GNA RAJASTHAN – RAKESH SHARMA

રાજસ્થાનના આબુરોડમાં લગ્ન ની લાલચ આપી સગીર બાળાને ભગાડવાનો મામલો. સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી આવી સામે.. આબુરોડ પાસે ના સદર વિસ્તારના સકોડા ગામનો બનાવ. પીડિતા ના પિતા એ 13 વર્ષ ની પુત્રીની સામૂહિક દુષ્કર્મ ની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવી. 4 સપ્ટેમ્બર ના રોજ ઘટના બની હતી.

આ ઘટના મા બંને આરોપીઓ પણ સગીર. અત્યાર સુધી પીડિતા અને આરોપીઓ સુધી પોલીસ પહોંચી સકી નથી. સિરોહી એસપી આજે આબુરોડ સદર પોલીસ મથકે અને ગિરવર ચોકી ની મુલાકાત લીધી. બે દિવસ અગાઉ પીડિતા ના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. એસપી પૂજા અવાના એ ચાર ટીમ બનાવી તપાસ ઝડપી કરવા સૂચના આપી
More Stories
આદિવાસી લોક સંસ્કૃતિ તરીકે પ્રસિદ્ધ સિવા ગંગૌરનો બે દિવસીય મેળો યોજાયો.
રાજસ્થાન આરએસએ અધિકારીઓની બદલી.
આબુરોડ : સ્વતંત્રના જાબાજ પત્રકારના સ્ટિંગ ઓપરેશન બાદ તમામ પોલ ખુલી પોતાનો જીવ જોખમમાં નાખીને સ્ટિંગ ઓપરેશન કર્યું