માઉન્ટ આબુમાં નવરાત્રીમાં મંદિરમાં રીંછ આવ્યું. રીંછે લાઈટ બંધ કરવાનો કર્યો પ્રયાસ.. - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

માઉન્ટ આબુમાં નવરાત્રીમાં મંદિરમાં રીંછ આવ્યું. રીંછે લાઈટ બંધ કરવાનો કર્યો પ્રયાસ..

GNA MAUNT ABU :- RAKESH SHARMA

જીએનએ આબુ: ગુરુશિખર માર્ગ પર આવેલા વીરબાબા મંદિર મા રીંછ જોવા મળ્યું. મોડી સાંજે રીંછ વીરબાબા મંદિરમાં આવ્યું. મંદિરમાં રીંછ આવતા લોકો ત્યાંથી ભાગ્યા.

રીંછ મંદિરમાં થોડા સમય રોકાયુ.. ભોજન માટે આસપાસ પડેલી વસ્તુ ખાધી. મંદિરની લાઈટ બંદ કરવાનો પ્રયાસ કર્યો. ત્રીજા પ્રયત્ને રીંછ મંદિર ની લાઈટ બંદ કરી.

ત્યાંથી પસાર થતા લોકો એ વિડિઓ બનાવ્યો. આબુ ખાતે 350 કરતા વધુ રીંછ વસવાટ કરે છે. ભોજન માટે રીંછ બહાર આવવાની ઘટના આબુ મા વધી રહી છે