GNA AHEMDABAD -SANJIV RAJPUT

કેપિટલ હિલ હિંસા મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તેમને તેમના કાર્યકાળથી પહેલા જ હટાવવાની માંગ વધી રહી છે. આ વચ્ચે, અમેરિકાના પ્રતિનિધિ સભાની સ્પીકર અને ટ્રમ્પની વિરોધી નેન્સી પેલોસીએ સ્પષ્ટ કર્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પને મહાભિયોગનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે, સદન ટ્રમ્પની સામે મહાભિયોગની કાર્યવાહી આગળ વધારશે. પેલોસીએ રવિવાર રાતે ડેમોક્રેટ સાંસદોને મોકલેલા એક પત્રમાં કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની સામે મહાભિયોગ પ્રસ્તાવ લગાવવામાં આવે.
More Stories
નેધરલેન્ડ ખાતે ટ્યૂલિપ ફુલને “મૈત્રી” નામ આપતા ભારત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ.
પ્રિયા મલિકે ઈતિહાસ રચ્યો, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ
સહમતીથી સેક્સ કરો અને રહો ખુશ… બળાત્કારને રોકવા માટે જાણો ક્યાં દેશ દ્વારા લેવાયો નિર્ણય અને સેક્સ સહમતી માટે લોન્ચ કરાઈ IConsent એપ..